Tuesday, December 18, 2018

જય જનનીમાં આગામી શનિવારે આદર્શ લેખન અને આદર્શ વાંચન સ્પર્ધા અંતર્ગત......ગુજરાતી + હિન્દી + English + કરસીવ રાઇટિંગ સ્પર્ધા યોજાશે..... આ સપ્તાહ દરમિયાન દરેક બલકે હોમવર્ક.....આ તમામ ભાષાનો એક-એક પેરેગ્રાફ લખીને લાવવાનો રહેશે...તથા...દરેક ભાષામાંથી 2-2 PAGE આદર્શ વાચન....કરીને લાવવાનું રહેશે....તથા શાળામાં.....1 કલાક વધારાનો તાસ ફાળવી બાળકોને લેખન તથા વાંચન માટે માર્ગદર્શીત કરવામાં આવશે......જય જનની





No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....