Friday, December 7, 2018
"સલામત સવારી....ST હમારી" જય જનની દ્વારા લેવાય મુલાકાત.........જરૂરિયાત ઓછી કરી જીવતા શીખીએ.........સપ્તાહ અંતર્ગત દેશની પરિવાન સુવિધામાં મદદરૂપ થવા માટે ST બસની જ સવારી કરવામાં માટે સંકલ્પ લેવામાં આવ્યા...આ મુલાકાત દરમિયાન .....પંકજભાઈ પંડ્યા/સતારભાઈ હમદાણી સર તથા કૌશિકભાઈ ઉપાધ્યાય સર દ્વારા વાહન વ્યવહારની ઉમદા માહિતી અપાય...તથા મુસાફરી દરમિયાન બાળકોએ કેટલીક સાવધાની રાખવા અંગે સાવધાન કરવામાં આવી.... “જરૂરિયાત ઓછી કરી જીવતા શીખીએ” તરીકે ઉજવાયુ. જેમાં....બાળકોને શોખ/ખોટી ઈચ્છાઓ/બિન જરૂરી જરૂરિયાતો /ફેશન/ખોટા દેખાવો/ફિલ્મી નકલ/બિન જરૂરી ખાન-પાન થી માત્ર જીવનના મૂલ્યો જ નહિ પરંતુ અમૂલ્ય જીંદગી પણ વેડફાય છે...એ શીખવાશે.. ખોટી જગ્યાએ વેડફાયેલા પૈસા જો બચાવવામાં આવે તો જીવનની અનેક મુશ્કેલ સંભાવનાઓ થી બચી શકાય છે... એક-એક પાય આવનાર પળ માટે કિંમતી બની શકે છે.... અહિ વાત માત્ર પૈસાની જ નહિ... સમય-સંગત-શક્તિ-સમજની પણ છે... - ખોટી રીતે-ખોટી જગ્યાએ-ખોટી વ્યક્તિ સાથે સમય ન જ બગાડવો. - ખોટી અને ખરાબ આદતમાં સમય-ધન ન જ બગાડવા. - ખોટા સમય - સંગત તથા આદતો માં યુવાને-બાળકે શક્તિ ન જ બગાડવી. - તમારી સમજદારી સાચી-સારી બાબતોમાં સતત લગાવતા રહો. “આવતા શનિવાર સુધીમાં બાળક પોતાના પરિવાર સાથે સર્ચા-વિચારણા- વિમર્શ કરી ઘર અને પરિવારના નાણા બચાવવા પરિવાર સાથે શું-શું કરી શકે....અને શું-શું કરશે એ અંગે બેસ્ટ idea આપશે...જે બાળકો બેસ્ટ idea આપશે..એ જય જનનીના સાચા હિરો હશે....એમને શાળા સન્માનિત કરશે... “દરેક વ્યક્તિએ શોખ કરતા પહેલા પોતાના માતા-પિતાની નાનકડી ઈચ્છાઓને પણ પ્રાધાન્ય આપવું જોઈએ” - આપની- જય જનની વિદ્યાસંકુલ-તળાજા
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment