Monday, December 17, 2018
સમગ્ર તળાજાના બાળકો માટે....વિવેકાનંદ દિવ્ય નિબંધ સ્પર્ધા-7..... જિસકી હુંકાર સે શેર ભી ઘાયલ હો જાયે ઔર કાયર ભી શેર હો જાયે ઐસે શક્તિશાલી ઔર વિશ્વાસ સે ભરે આવાજ કો ૧૨૫ વર્ષ કે બાદ ભી કૌન ભૂલ સકતા હૈ જિસને હમ સબ ભારતીયો કો સબસે બડા સમ્માન દિલવાયા હો. સમગ્ર વિશ્વ ૧૧ સપ્ટેમ્બરને દિગ્વિજય દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે જય જનની-તળાજા દ્વારા આ પરવી ઉજવણી અનોખી રીતે થનાર છે જેમાં આપ સર્વપણ હિસ્સેદારી નોંધાવી શકશો.વિવેકાનંદ દિવ્ય નિબંધ સ્પર્ધા-ની દિવ્ય યાત્રાની શરૂઆત ૨૦૧૨ થી આવકાર કોમ્પ્યુટર-તળાજાથી થઇ હતી... અને ત્યારબાદ અમારી જૂની શાળામાં ૫ વર્ષ સુધી અમારા માર્ગદર્શન તથા આપના હૃદય્પૂર્ણ સહકાર થકી સતત સફળ રીતે ચાલતી રહી છે. આજે નવા અવતારમાં સ્પર્ધા-૭ જય જનની-તળાજા ના પ્રાંગણે ઉજવાશે.આપના નવા ઉત્સાહ અને સહકારથી સફળ રીતે ચાલતી રહેશે. હમ,વિવેકાનંદ કી ઇસી વિચાર ઔર સોચ કો જન-જન તક પહુચાને હેતુ લગાતાર ૭ સાલ સે કક્ષા-૧ સે લેકે ૧૨ તક/ કોલેજ સે લેકે ડોક્ટર-એન્જીનીયર-નેતાજી-શિક્ષક-સૈનિક-કિસાન-મજદૂર-વ્યાપારી અન્ય સભી બાલ-યુવા-બુજુર્ગ કે લિયે નિબંધ સ્પર્ધા કા સબસે બડા ઔર દિવ્ય આયોજન કર રહે હૈ...જિસકા એક માત્ર ઉદેશ્ય વિવેકાનંદ કે હૃદય તક લોગો કો પહુંચાના હૈ...તાકી હમ સબ ઇસકે સ્વપ્ન કો સમજે ઔર ઉસકે અધૂરે સ્વપ્ન કો આગે તક લે જાયે.....!!! હમને ઇન ૭ સાલ મેં કુલ મિલાકે ૨૩,૫૦૦ સે ભી અધિક સ્પર્ધકો કો વિવેકાનંદ સે જોડા હૈ...ઔર...પૂર્ણ તટસ્થતા સે વિવેકાનંદ કેન્દ્ર કે હી નિર્ણાયક ને જિસ દિવ્ય વિજેતાકો ચુના હમને ઉસે શિલ્ડ-મોમેન્ટો ઔર ઇનામ સે નવાજા હૈ...સચ,મેં જિસ સ્પર્ધક ને ભી હિસ્સા લિયા વિજેતા તો વો તભી બન ગયા હૈ...કયું કી ઉસને અપને નિગાહ ઔર દિલ સે વિવેકાનંદ કો પઢા ઔર ફિર અપને કલમ સે હમ તક પહુચાયા હૈ......!!!!! “ચલો, મિલકે પઢે વિવેકાનંદ ઔર મનાયે સચ્ચી જીંદગી જીને કા આનંદ” “જો વિવેકાનંદ કો પઢેગા....સચ મેં વહી વિજેતા હૈ.....ક્યાં આપને પઢા હૈ.......???? “..વિવેકાનંદ હતા નહિ....આજે પણ એટલા જ છે...આપણા સૌના...એ મા ભારતીને છોડીને ન જ જઈ શકે..” “...ચાલો..માં ભારતીના એ લાલને સલામી માટે...૧ કલમ ઉઠાવી....ઇસકી આત્મા કી રૂહ ક્કો અમન દિલાયે...”
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment