Saturday, December 22, 2018
ખરક યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ-તળાજા...... “સાથે રમીએ...સાથે જમીએ”.... અંતર્ગત તા- ૧૬-૧૨-૨૦૧૮ ના રવિવારના રોજ....યોજાય.... તળાજા મુકામે ખરક સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આયોજિત આ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમોએ ભાગ લીધો......... જેમાં પ્રમુખશ્રી ભરતભાઈ ઠંઠ તથા ઉપપ્રમુખશ્રી શૈલેશભાઈ સેંતા હાથે ઉદ્ઘાટન થયું........ટુર્નામેન્ટમાં "જનની ટીમ-તળાજા ચેમ્પિયન બની હતી તથા રામપાસ ઈલેવન -મહુવા રનર્સઅપ બની હતી.........સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્રદર્શન કરનાર Dj કોરડિયા MAN OF THE સિરીઝ.....BEST BOWLER .....BEST BESTMEN....બન્યા હતા...તથા ફાઈનલમાં MAN OF THE MATCH તરીકે શૈલેશભાઈ ખીમાણીને સન્માનવામાં આવ્યા હતા......ટુર્નામેન્ટમાં હિતેશભાઈ ભોજાણી.....મહેશભાઈ ભૂત.....વિપુલભાઈ કાપડિયા.....વગેરેને MAN OF THE MATCH તરીકે સન્માનવામાં આવ્યા હતા........આગામી ટુર્નામેન્ટનું આયોજન..ઉનાળા વેકેશનમાં કરવામાં આવશે......જેના માટે તમામ યુવાનો અત્યારથી જ તૈયારી કરે....અને શારીરિક મજબૂતી મેળવે...એવો સંદેશ..........જય હિન્દ....જય ભારત.....જય જનની..
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment