Wednesday, December 5, 2018
પ્રિય...વાલીશ્રી ....નીચેનું પત્રક ભરી આવતી કાલે બાળક સાથે મોકલવા નમ્ર વિનંતી.........શાળામાં આ સપ્તાહ “જરૂરિયાત ઓછી કરી જીવતા શીખીએ” વીક હોય.(ગુરુવાર સુધીમાં આ પત્રક ફરજીયાત ભરી લાવવું) પ્યારા વાલીશ્રી..! આપના બાળકની સર્વ પ્રકારે ઉન્નતી માટે આપ જાગૃત છો જ..એમની વધુ પ્રગતિ માટે આપણે બંને મળીને એક વધુ બલિદાન આપીએ..આપના પરિવારના માત્ર ધન જ નહિ..પરંતુ સમય-સમજ-શક્તિ પણ અન્ય જગ્યાએ વપરાય રહ્યા છે..જેમને બાળક માટે બચાવીએ.. બચાવી બાળક માટે સકારાત્મક રીતે લગાવીએ..તો ચોક્કસ આવનારા સમયમાં પરિવારનો સિતારો બનશે આ બાળક. “આપનો પરિવાર આટલા મુદ્દાઓ માટે ચર્ચા કરે...અને ચોક્કસ નિર્ણય લેશે....!”
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment