Saturday, December 22, 2018
આનંદ-કિલ્લોલ WEEK....“બાળકને માત્ર જાણો જ નહિ......એમના માટે કઈક અલગ કરી એને માણો પણ ખરા” .......... આવતું સપ્તાહ શાળા પરિવાર આનંદ કિલ્લોલ સપ્તાહ તરીકે ઉજવી રહ્યા હોઈએ......સમગ્ર સપ્તાહ દરમિયાન બાળકોએ ફ્રી યુનિફોર્મ માં આવવાનું રહેશે...... - સ્થાનિક સ્થળોની મુલાકાત - સ્થાનિક પ્રવાસ - રમતોત્સવ.....................વગેરે પ્રવાસમાં ન જનાર બાળકો ને જરા પણ ઓછું ન લાગે...તથા માનસિક રીતે એ પણ આનંદમય-ઉત્સાહી બની રહે એવા ઉદેશ્યથી.......મંગળ-ગુરુ-શનિ વારના રોજ................. બાળકોના હૃદયને પરમાનંદ પહોચાડવાના ઉદેશ્યથી આ કર્ય કરી રહ્યા છીએ............ “બાળકને માત્ર જાણો જ નહિ......એમના માટે કઈક અલગ કરી એને માણો પણ ખરા” – જય જનની
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment