Saturday, December 29, 2018
પ્રવાસન યાત્રા ૨૦૧૮..... રાજસ્થાન અને ગુજરાત ના અદ્ભુત સ્થળોને આવરી લેતો.....ઐતિહાસિક અને શૈક્ષણિક પ્રવાસ તા-૨૪ થી ૨૯-૧૨-૨૦૧૮ એમ કુલ ૬ દિવસનો યોજાયો.......જેમાં બાળકો ઘૂમ્યા....મન મુકીને જુમ્યા....દિલથી જમ્યા....સૌને ગમ્યા......"ચરન વૈ મધુવિન્દ્તિ"...... આ સમગ્ર પ્રવાસની જાંખી કરાવતી તસ્વીરો નિહાળવા માટે એહી ક્લિક કરો....જ્ય જ્નની
Subscribe to:
Posts (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...
