Tuesday, November 27, 2018
કર્સીંવ વ્રાઈટીગ સપ્તાહ.......જય જનની વિદ્યાસંકુલ-તળાજામાં ચાલુ વિક કર્સીવ વ્રાઈટીંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે......શાળામાં ચાલુ વિક કર્સીવ વ્રાઈટીંગ સપ્તાહ તરીકે ઉજવાશે.... જેમાં....બાળકોને ૧-૧ વધારાનો તાસ ફાળવી કર્સીવ વ્રાઈટીંગ માટે વિશેષ પ્રયત્નો થશે......તથા શનિવારે કર્સીવ વ્રાઈટીંગ સ્પર્ધા યોજવામાં આવશે. ખાસ નોંધ :- તમામ વાલીને ખાસ સુચના રહેશે કે....આપના બાળક સાથે ફરજીયાત કર્સીવ વ્રાઈટીંગ બુક મોકલવાની રહેશે.....જેથી સ્પર્ધની સાર્થકતા જળવાઈ રહે....... બાળકોને થનારા ફાયદાઓ.....:- - તમામ બાળકોને આ ઈંગ્લીશ મીડીયમ વિષયની સંપૂર્ણ પ્રેક્ટીસ મળી રહેશે. - બાળકોને ભવિષ્યમાં સિગ્નેચર અને એ પણ કર્સીવ માં કઈ રીતે કરી શકાય તેમની પ્રેક્ટીસ પણ કરાવવામાં આવશે. - ભવિષ્યમાં કર્સીવ વ્રાઈટીંગ બાળકો માટે મદદરૂપ બની રહેશે. - બાળક કલમ ઉચક્યા વગર લખાણની પ્રેક્ટીસ કેળવશે. - કર્સીવ સુધરતા બાળકોને અન્ય ભાષામાં અક્ષરો સુધારવા આત્મ-વિશ્વાસ કેળવતો જોવા મળશે. - અંગ્રેજીનો ડર દુર થશે.....અંગ્રેજી કેળવણી રમતા-રમતા શીખી શકશે.. - અમે આપેલા વચનો પૂર્ણ કરી શકીશું. - આપની- જય જનની વિદ્યાસંકુલ-તળાજા
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment