Wednesday, November 14, 2018
મૂછાળી મા ગિજુભાઈ ને જન્મદિન ની ખુબ ખુબ શુભકામના (1885-1939) ગીજુભાઈ સદૈવ કહા કરતે થે.....!.............બચ્ચો કી સચ્ચી ચાહ....લાડ ઔર પ્યાર નહિ....! “ બચ્ચો કો ખુદ હી ખાને દો...! બચ્ચો કો ખુદ હી ન્હાને દો...!! બચ્ચો કો ખુદ હી ખેલને દો...!!! બચ્ચો કો ખુદ હી ગાને દો......!!!! ઇસકે બીચ મેં આપ ન આયે..કયો કી હર બચ્ચા સ્વાવલંબન ચાહતા હૈ..!” - ગીજુભાઈ
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment