Saturday, November 10, 2018
*🙏🏻🙏🏻શાળા સંકલ્પ🙏🏻🙏🏻* *જુઓ...☝🏻☝🏻☝🏻...નવા વર્ષ નિમિતે શાળાએ લીધો સંકલ્પ* *અમે સંકલ્પ☝🏻☝🏻 બદ્ધ છીએ....આપના માટે....આપના બાળકો માટે....એમનાં ભવિષ્ય માટે......શુ આપ આપના બાળક માટે એક સારો સંકલ્પ 🤝🏻લઈ શકશો.....અન્યત્ર વેંડફાતુ નાણું...બાળકના ભવિષ્યઃ માટે લગાવી શકશો.....🚭🌈🔥💥📝🚭🙏🏻જય જનની🙏🏻* *લીધેલ સંકલ્પ.....થી.....થનાર ફાયદાઓ......👇🏻👇🏻👇🏻👇🏻👇🏻* *બાળકો* *વાલીઓ* *શાળા પરિવાર* *આવનાર પેઢી* *સમાજ* *શાળા સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓ માટે*ફાયદો જ ફાયદો.....* 🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻 *અમે એ જ કરીશું જે માત્ર સારુ જ નહીં...સાચું પણ હોય.....અને એ સૌથી શ્રેષ્ઠ...અને... સૌના હિતમાં હોય....* *🙏🏻*આપનો- જય જનની પરિવાર*🙏🏻
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment