Monday, November 12, 2018
વાચન કાર્ડ ....... નબળા બાળકો માટે સ્પેશિયલ રીડીંગ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા...કાર્ડની વિશેષતા એ છે કે.....એમને સરળ થી કઠીનતા તરફ સ્ટેપ BY સ્ટેપ ગોઠવવામાં આવ્યા છે...... આપણે સૌ જાણીએ છીએ....નાના ધોરણ તથા નબળા બાળકો માટે વાચન એક અગત્યનું પાસું છે...એમના માટે જય જનની વિદ્યાસંકુલ તળાજા દ્વારા વિશેષ વર્ગ અને વિશેષ કાર્ય હાથ ધરવામાં આવશે....જેથી આગામી ૧-૨ મહિનામાં એક પાણ બાળક કમજોર કે નબળું ન રહે.....આપની-- જય જનની તળાજા
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment