Friday, November 9, 2018
સતત 8 મો .સાંસ્કૃતિક + તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ + વ્યસનમુક્તિ કાર્યક્રમ + સંકલ્પ સમારોહ = ચાલો આપણે એક થઈ જઇએ..... (મોટા ઇનામો સાથે બાળકોને નવાજવામાં આવ્યાં)* *બાળકો એ જૂમાવ્યા લોકોને....બેટી બચાવ બેટી પઢાવ...વ્યસનમુક્ત ભારત જેવા શ્રેષ્ઠ નાટકો....બેસ્ટ નૃત્યો .... કવાલી.....યોગા....સુર્યનમસ્કાર.....મોટિવેશન પ્રોજેકટર શો....ટ્રાફિક તથા સ્વાસ્થ્ય ને લગતા વિડીયો....4 કલાક ચાલેલા આ ભવ્ય સમારોહના અંતે લોકો એ વ્યસનમુક્તિ માટે સામુહિક સંકલ્પ શપથ લીધાં......Thanks a lot ભેગાળી.... CONGRATULATIONS My all student.....**અમે કરીએ છીએ...વેકેશન નો સદુપયોગ....*👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 *ભવ્યાતિભવ્ય.....કાર્યક્રમ....ચાલો આપણે એક થઈ જઈએ.....
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment