તળાજામાં સૌપ્રથમ વાર જય જ્નનીમાં ગૃહકાર્ય online મુકાયું.....જય જનની માં પ્રવૃત્તિ અને શિક્ષણને સંયુક્ત ઉપક્રમે...બાળકો અને વાલીઓ માટે તળાજામાં પ્રથમવાર ગૃહકાર્ય online કરવામાં આવ્યું...ઘર બેઠા કોઇપણ બાળક અને વિદ્યાર્થી પોતાનું ગૃહકાર્ય અને વેકેશન દરમિયાનની પ્રવૃત્તિ જોઈ શકશે...જય જનની
No comments:
Post a Comment