Monday, November 19, 2018
દેશી રમતોથી રમ્યા જનની નાં બાળકો......"CULTURE TO FUTURE" CAMP-2 માં પ્રથમ દિવસે શાળાના બાળકોએ વિઘ્ન દોડ- દોડ - રસ્સી ખેસ- કબડ્ડી - કોથળા દોડ- લોટ ફૂક - સ્લો સ્લાઈકલિંગ- લીમું જેવી અનેક રમતો રમ્યા........ શાળાના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં બાળકો હાજર રહી વેકેશન માંથી હળવા થવા શાળા દ્વારા ખુબ સારી રમતોનું આયોજન કરવામાં આવ્યું.....જય જનની.......ખેલેગા તું તભી ખીલેગા....જબ ખીલેગા તભી દિલ સે જીતેગા....જય જનની-તળાજા
Subscribe to:
Post Comments (Atom)
આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...

No comments:
Post a Comment