Thursday, May 8, 2025
SSC બોર્ડમાં જય જનનીનો બાળક સમગ્ર રાજ્યમાં દ્વિતીય અને સમગ્ર તળાજા તાલુકા (શહેર અને ગ્રામ્ય) પ્રથમ! 590/600 મેળવી 99.98 PR તથા ( 98.33%) ભંડારી દક્ષરાજ-બોરલા-તળાજા) *SSC બોર્ડમાં જય જનનીનો બાળક સમગ્ર રાજ્યમાં દ્વિતીય અને સમગ્ર તળાજા તાલુકા (શહેર અને ગ્રામ્ય) પ્રથમ! 99.98 PR તથા ( 98.33%) ભંડારી દક્ષરાજ-બોરલા-તળાજા)* 👍🏻 *કુલ પરીક્ષા આપનાર બાળકો 174 માંથી 85 બાળકોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા.. જે કુલ સંખ્યાના 50% થાય...જે ક્વોલિટી શિક્ષણ પર છેલ્લા 2 વર્ષમાં આપવામાં આવેલ ધ્યાનની એક ઝલક છે..!* 👉🏻 *વાત્સલ્ય હોસ્ટેલ(જય જનની) નું સતત ચોથા વર્ષે 100% પરિણામ* 👉🏻 *જુઓ સમગ્ર પરિણામની એક ઝલક...આ PDF માં...* 👉🏻 *પ્રવેશ માટે આવનાર વાલીશ્રીને 65% માર્ક્સ જે તે ધોરણમાં હોવા ફરજીયાત છે...ખાસ નોંધ લેવી...!* 🇮🇳✍️🇮🇳 👍🏻 *આપણું શિક્ષાધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment