આજે ધો-9 પ્રવેશ માટે આવનાર વાલીશ્રી એ નીચેની વસ્તુઓ જમા કરાવવી
👇🏻👇🏻
👉🏻 L.C (શાળા છોડ્યા પ્રમાણ પત્રક ઓરિજનલ)
👉🏻 ધો-8 વાર્ષિક પરીક્ષા પરિણામ પત્રક(ઝેરોક્ષ)
👉🏻 આધાર કાર્ડ (ઝેરોક્ષ)
👉🏻 પાસપોર્ટ સાઈઝ
👉🏻 બાળક પાસે વધારાની કોઈ સ્કીલ હોય તો તેમના પ્રમાણપત્રો
👉🏻 (વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે...પાછળથી શરમાવશો નહી..!)
ખાસ નોંધ 👇🏻👇🏻
👉🏻 જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે સરકાર માન્ય શાળા
👉🏻 પ્રવેશ લેનાર દરેક બહેનોને 10,000 શિષ્યવૃત્તિ કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા વગર જ મળશે..!
👉🏻 બાળકોને SSE, TST, GK IQ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શાળામાં જ કરાવવામાં આવશે.
બહેનો માટે આ વિશેષ વ્યવસ્થા રહેશે...
👇👇👇
👉 બહેનો માટે સ્પેશીયલ અલગ વર્ગની વ્યવસ્થા (ધોરણ- ૯ અને ૧૦ માં ચાલુ વર્ષે જ લાગુ છે...અને હવે આગામી વર્ષમાં ધોરણ- 6 થી 8 માં બહેનો માટે અલગ વર્ગ રહેશે...તથા ભાઈઓ માટે દરેક ધોરણમાં અન્ય 2 વર્ગ A સ્ટાર બેન્ચ અને B લિટલ સ્ટાર બેન્ચ...એમ મળીને હવે થી ધોરણ 6 થી 8 માં દરેક ધોરણમાં 3-3 વર્ગો રહેશે...)
👉 ચારિત્ર્ય સભા તથા ગુરુસભા દ્વારા બહેનોને સૌથી બેસ્ટ સંસ્કૃતિયુક્ત અનુશાસન
👉 બહેનોના આ વર્ગોમાં રિશેષ તથા વિશ્રાંતિ માટેનો અલગ સમય
👉 બહેનો માટે ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારના દર સપ્તાહે એક અલગ સેમિનાર
👉 બહેનો માટે સ્પેશીયલ સ્પોર્ટ શિક્ષિકા બહેન તથા સ્પોર્ટ ટીમની વ્યવસ્થા
ધો- 9 માં જય જનનીની શાળા શા માટે છે તળાજાની પ્રથમ પસંદ
👇🏻👇🏻
- ધોરણ- 9 માટે કુલ 5 વર્ગો
- બહેનો માટે સ્પેશિયલ 2 આગળ જ વર્ગોની વ્યવસ્થા (મેગા સ્ટાર-A/ સુપર સ્ટાર-B)
- ભાઈઓ માટે સ્પેશિયલ 3 વર્ગો સુપરસ્ટાર (મેગા સ્ટાર-A/ સુપર સ્ટાર-B/ લિટલ સ્ટાર-C)
- બાળકની ક્ષમતા મુજબનું શ્રેષ્ઠ શિક્ષણ
- નવા વર્ષથી ધોરણ- 6 થી 12 માં તમામ ધોરણમાં બહેનો માટે અલગ વર્ગની વ્યવસ્થા કરવા જઈ રહી છે
શું ધોરણ-9 માં પ્રવેશ લેનાર બહેનો તમે જાણો છો...તમને 3 પ્રકારની શિષ્યવૃત્તિમાં કુલ 1 લાખથી પણ વધુ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે..!
જાણો વધુ વિગતવાર માહિતી 👇🏻👇🏻👇🏻
👉 જ્ઞાન સાધના (સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી જરૂરી)
👉🏻 નમો લક્ષ્મી (દરેક બહેનોને કોઈ જ પરીક્ષા વગર મળવા પાત્ર)
👉🏻 નમો સરસ્વતી (ધો-10 માં 50% મેળવનાર દરેક ભાઈઓ-બહેનોને)
ધોરણ-9 પ્રવેશ લેનાર દરેક બહેનોને ધો-9 માં 10,000 હજાર અને ધો-10 માં પણ 10,000 હજાર સરકારશ્રી તરફથી શિષ્યવૃતિ મળવા પાત્ર છે..!
ધો-11 15,000 અને 12 માં 15,000 હાજર શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે...!
👉🏻 આ સિવાય જ્ઞાન સાધના પાસ થનાર દીકરીઓને ધોરણ- 9 અને 10 માં 22,000 અને ધોરણ- 11 અને 12 માં 25,000 સરકારશ્રી તરફથી શિષ્યવૃતિ મળવા પાત્ર છે...!
👉🏻 સાયન્સ કરવા માંગતી તમામ બહેનોને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપ્યા વગર જ નમો સરસ્વતી અંતર્ગત....ધોરણ- 11 માં 10,000 અને ધોરણ-12 માં 15,000 હજાર શિષ્યવૃતિ મળવા પાત્ર છે...!
👉🏻 (ખાસ નોંધ:- આ નમો સરસ્વતી શિષ્યવૃતિ ભાઈઓ-બહેનો બન્ને ને મળે છે..! મતલબ ભાઈઓને પણ 25,000 બન્ને ધોરણના મળવા પાત્ર છે...)
જય જનની શાળામાં પ્રવેશ લેતાની સાથે જ આ શિષ્યવૃતિ મળવા પાત્ર છે..! 👍👍
🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻
આપણું શિક્ષા અને સંસ્કાર ધામ
જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ
No comments:
Post a Comment