Saturday, May 24, 2025

Coming Soon સમગ્ર તળાજા તાલુકાના બાળકો માટે OPEN કેમ્પ

 

Coming Soon સમગ્ર તળાજા તાલુકાના બાળકો માટે OPEN કેમ્પ 

👇🏻👇🏻👇🏻👇🏻

🇮🇳 મેરી મિટ્ટી...મેરી સંસ્કૃતિ...મેરી વિરાસત  🇮🇳


👉👉 સંપૂર્ણ free કેમ્પ હોય કોઈ પણ બાળક ભાગ લઈ શકશે...!


🇮🇳🙏🇮🇳🙏🇮🇳

પહલગામ એટેક બાદ ઓપરેશન સિંદૂર ની સંપૂર્ણ સમજ બાળકોને આપવા ઉપરાંત આવા બહાદુર સૈનિકોનું સન્માન તથા એમના વચનો દ્વારા બાળકોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ ના મૂલ્યોનું રસપાન કરવાના મહા ઉદેશ્ય તથા વિસરાય રહેલી આદર્શ અને માનવ હિતકારી સંસ્કૃતિ ને ફરી બાળ હૃદયમાં ઉજાગર કરવાના મહા અભિયાન એટલે આ સંસ્કૃતિ કેમ્પ...જે જય જનની શાળાની ઓળખ છે..!

 

🙏🇮🇳🙏 ચાલો મળીને ભારતની આવતી કાલને આદર્શ અને સંસ્કૃતિ સભર બનાવીએ...!


🇮🇳🙏🇮🇳

આપણું શિક્ષાધામ

જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ

No comments:

Post a Comment

શાળા દર્પણ માટે વાલી મેસેજ 📚📚 *શાળા દર્પણ (ત્રિ-માસિક)*📚📚 *શા માટે છે...જય જનની શાળા No.1 શાળા...જુઓ આ એક Pdf માં સંપૂર્ણ શાળા દર્પણ* 👇🏻👇🏻👇🏻 👉🏻 *@#No.1 Education* 👉🏻 *@#No.1 Result* 👉🏻 *@#No.1 Culture* 👉🏻 *@#No.1 Discipline* 👉🏻 *@#No.1 UTSAVO* 🇮🇳 *All in one...only Jay Janani Science School* 🇮🇳 📚📚 *શાળા દર્પણ*📚📚 *જય જનની સાયન્સ સ્કૂલ ની આ બેસ્ટ પત્રિકા દ્વારા ચાલો ,તમને આ સ્કૂલના કાર્યો વિશે માહિતગાર કરીએ....આજે આ પત્રિકા આપના હાથમાં મુક્તા આંનદ અનુભવીએ છીએ...* *"જ્ઞાન એ પ્રકાશ છે, સંસ્કાર એ માર્ગ છે."* *આપણી શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પરંતુ એ જીવન ઘડતરનું મંદિર છે. અહીં શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડે છે. મિત્રતા, શિસ્ત, મહેનત અને સ્વપ્નોનુંપોષણ અહીં થાય છે* *દરેક દિવસ નવા જ્ઞાનનો પાન ખોલે છે, દરેક પ્રસંગ નવા અનુભવો ભેટ આપે છે. અમારી શાળા એ અરીસો છે, જેમાં આપણા સપના, પ્રયત્નો અને સફળતા ઝળહળે છે*. *અહીંથી જ શરૂઆત થાય છે તે સફરની,જે દુનિયામાં આપણું સ્થાન બનાવે છે"*જય જનની શાળામાં બાળભવન...નિમ્ન.પ્રાથમિક વિભાગ...ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ....માધ્યમિક...ઉ માધ્યમિક...તથા સાયન્સ આમ અલગ વિભાગ વ્યવસ્થા છે..જેમના અલગ અલગ પ્રિન્સિપાલ..તથા હેડ...ઉપાચાર્યા...સુપર વાઈજર નાનામાં નાની બાબતો પર દેખરેખ રાખે છે...* *શાળામાં અનેક પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી બાળકોમાં ઉત્સુકતા જન્મે...ડેઇલી ,વિકલી , મંથલી ટેસ્ટ* *લેવામાં આવે છે ,જેના કારણે બાળક કોઈ પણ વિષય માં કાસો ના રહે... પાયાકીય કાર્ય પણ કક્ષા મુજબ કરાવવા આવે છે ...સમયાંતરે વાલી મિટિંગ* *નું આયોજન કરવામાં આવે છે અને બાળકો ના પ્રશ્ન સાંભળવામા આવે છે અને શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા ઘર ઘર મુલાકત* *કરવામાં આવે છે જેથી બાળકો ની ઘર ની પરિસ્થિતિ સમજી શકાય...આમ આ શાળા માં બાળકો ને શિક્ષા સંસ્કાર અને અનુશાસન શીખવામાં આવે છે. આ તમામ બાબત ની જાખી આ પત્રિકા દ્વારા રજૂ કરવામાં આવી છે* *માત્ર વાતો નહી પણ શાળાનું કામ .....!!!બોલે છે આ શાળા દર્પણ દ્વાર શાળા એ કરેલી તમામ કાર્યક્રમ અને વાલી અને વિધાર્થી માટે જ નહી પરંતુ સમગ્ર તળાજા માટે અભિયાન લોન્ચ થયા એની તમામ હકીકત દર્શાવતું પત્રક એટલે જય જનની શાળા દર્પણ*... *એક દર્પણ થકી નવા સત્ર થી લઈને આજ દિવસ સુધી થયેલા તમામ કાર્યક્રમ અને વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યક્રમની તમામ તસવીરો શાળા દર્પણમાં ચાલો, નિહાળીએ શાળાનું અનોખું શાળા દર્પણ....!!!* *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ-તળાજા* 📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳