Thursday, May 8, 2025

સાયન્સ વિભાગ પરિણામ અને ગુજકેટ પરિણામ તમામ બાળકોનું શ્રેષ્ઠ રિઝલ્ટ 2025 🇮🇳 *TODAY- આભાર સૌરાષ્ટ્ર- દિવ્ય ભાસ્કર ન્યુઝ* 👇🏻👇🏻👇🏻 👍 *ધો-12 HSC સાયન્સ અને સામાન્ય પ્રવાહનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ* 👇🏻👇🏻 👉🏻 *1. HSC બોર્ડમાં સાયન્સ મા શાળાના કુલ 60 વિદ્યાર્થીઓ માથી 25 વિદ્યાર્થીઓ A2/B1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા..* *જેમાં ડોડીયા ચિરાગ 98.56PR સાથે પ્રથમ, પંડ્યા અક્ષય 98.06PR તેમજ પંડ્યા શ્રેયાબેન 97.18PR સાથે તૃતીય રહ્યા છે.* 👉🏻 *2.GUJCET માં 10 વિદ્યાર્થીઓ એ પ્રથમ વર્ષે જ 80+ માર્ક મેળવી અગ્રેસર રહ્યા છે.* તથા *GUJCET મા પ્રથમ નંબરે ડોડીયા ચિરાગ ગામ ગોરખી 106 માર્ક સાથે દ્વિતીય નંબરે પંડ્યા શ્રેયાબેન 98.25 માર્ક તેમજ તૃતીય નંબરે પંડ્યા અક્ષય 94 માર્ક સાથે ઉતીર્ણ થયા છે.* 👉🏻 *3. સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ઉપરાંત..94 માંથી 43 બાળકો A1 અને A2 ગ્રેડ મેળવી અગ્રેસર રહ્યા..!* *શ્રેષ્ઠ દેખાવ કરનાર દરેક વિદ્યાર્થીને શાળા હદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.* *શાળાના આ વિદ્યાર્થીઓ NEET મા પણ સારામાં સારું પ્રદર્શન કરશે અને શાળાનું ગૌરવ વધારશે.* 🙏🏻🇮🇳🙏🏻 *આપણું શિક્ષાધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*















































No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...