Saturday, January 26, 2019
70 પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે જય જનનીમાં ઉજવણી કરવામાં આવી...સમગ્ર ભારતવર્ષની આન-બાન-શાન એવા આજના દિને શાળામાં વાલીશ્રીની પાવન ઉપસ્થિતિમાં ધ્વજવંદન-સાંસ્કૃતિક કાર્યક્રમ- વેશભૂષા-પરેડ માર્શ- બાળકોની બેસ્ટ સ્પીચો - સ્પર્ધા ઇનામ વિતરણ તથા બાળપ્રવૃત્તિ ઇનામ વિતરણમાં કરવામાં આવ્યું....આવો સલામ કરે ઇસે જિસને હિસ્સે મેં એ મુકામ આતા હો...બહોત ખુશ નસીબ હોતે હૈ વો લોગ જિસકા ખૂન વતન કરે કામ આતા હો......જય જનની.
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment