Tuesday, January 1, 2019

SPELLING GAME....આવતું સપ્તાહ શાળા પરિવાર સ્પેલિંગ ગેમ સપ્તાહ તરીકે ઉજવી રહ્યા હોઈએ.. .....સમગ્ર સપ્તાહ દરમિયાન બાળકોએ ફ્રી યુનિફોર્મ માં આવવાનું રહેશે.. - આજદિન સુધી કરેલા તમામ સ્પેલિંગ બાળક એકઠા કરી ડબ્બી બનાવશે. - દરોજે શક્ય હોય તેટલા સ્પેલિંગ આર્થ અને ઉચ્ચાર કંઠસ્થ કરશે. - શનિવારે બાળક એ ડબ્બી સાથે લાવશે. - શનિવારે વર્ગ શિક્ષક એમને સ્પેલિંગ પુછપરછ કરશે. - આ દરમિયાન સૌથી વધુ અને સૌથી સાચા સ્પેલિંગ કંઠસ્થ કરનાર પ્રથમ ૩ ને વિજેતા જાહેર કરવામાં આવશે. - બાળકે આ તમામ સ્પેલિંગ પોતાની અલગથી બુકમાં પણ બનાવવા.જેથી દર મહીને યોજાનારી આ સ્પર્ધા એમની અંગ્રેજી કચાશ દુર કરી શકે. “વિશ્વનો સૌથી મોટો અરીસો બાળક છે...જેમાં શાંતિ અને સુમાનીના દર્શન કરી શકાય છે.” – જય જનની


No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...