Sunday, January 13, 2019

HAPPY UTTARAYANA......જિસ તરહ ઉત્તરાયણ મેં સૂર્ય ઉત્તર કી ઔર આયન કરતા હૈ...ઉસી ભાતિ આપ ઔર આપકા પરિવાર ભી સદૈવ ઉત્તરોત્તર પ્રગતિ પ્રયાણ કરતે રહો.....યહી શુભ આશા કે સહ......જય જનની વિદ્યાસંકુલ તળાજા



No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...