પતંગોત્સવ + ALL ચેકિંગ સપ્તાહ.....#૨૦૧૯#....જય જનનીમાં ચાલુ વિક શનિવારે પતંગોત્સવ તરીકે ઉજવાશે જેમાં ધો-KG થી 4 ના બાળકોએ પતંગના ચિત્રો તથા ધો- 5 થી 12 ના બાળકો માટે જાતે પતંગ બનાવવું ની સ્પર્ધા યોજવામાં આવશે.....અનેશુક્રવારે ઓલ ચેકીંગ વીકમાં બાળકોના હોમાવર્કથી લઇ ...ટેસ્ટ રાઉન્ડ સુધી ચેકીંગ થશે
No comments:
Post a Comment