Friday, February 8, 2019
અનોખી ઉજવણી.....માતૃ-પિતૃ પૂજન દિવસ.......NO VALENTINE DAY...ONLY PARENTS DAY.......એક કદમ સંસ્કૃતિ કી ઔર.... ૧૪ ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વ “વેલેન્ટાઇન ડે” ઉજવી ગંદી બદીમાં ફસાય છે ત્યારે “જય જનની વિદ્યાસંકુલ-તળાજા”ના ૨૮૧ બાળકો “FAMILY DAY” મનાવી વિશ્વને એક નવી જ દિશા અર્પવા જઈ રહ્યા છે. હે મા..! હે પિતાજી..! હું આવી ગંદકીમાં ફસાઈશ નહિ....પરંતુ વિશ્વનો ઉદ્ધારક બનીશ. “ હું છુ તારી આખરી નિશાની...!...બસ,આ ફર્જ મારે જીવનભર નિભાવવાની...!! હું બનીશ..કાલે આપની ઉછેરી પહેચાન...!....કરીશ કઈક એવું...જે વધારે તારી શાન...!!” મેં હું આપકા પૂજારી....આપ હે મેરે મંદિર કે ભગવાન...મેરી દુનિયા તુજમે હે સમાઈ....તેરી સેવા હી હે પૂરે જહાં કી સેવા...ના મેં કભી તુજસે બિછડુ....ના તું મુજસે કભી બિછડે....મેં આજીવન તેરે ચરનો કી ધૂલ બના રહું....મેં સદા હી રબ સે દુવા કરતા રહુંગા....”કલ કાશ,તુજે મેરી ઉમ્ર લગ જાયે....(૩) ...મેં સદૈવ તેરા ૧ વિધાન યાદ રખુંગા...દુનિયા ઇતની હી જુક્તિ હે....જીતના ખુદ ઇન્સાન જુકતા હે...
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment