Monday, July 28, 2025

હર ઘર શિક્ષા અંતર્ગત....આજ રોજ તારીખ : 27/07/2025ના રોજ પ્રાથમિક વિભાગમાં સવા આઠસો ઘરની મુલાકાત... એ પણ માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવી...! જેમાં વાલીશ્રીઓનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો. જે બદલ વાલીશ્રીઓનો ખુબ ખુબ આભાર...

                                        
























































































































































































































































































































































































































No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....