Tuesday, April 29, 2025

આજે ધો-9 પ્રવેશ માટે આવનાર વાલીશ્રી એ નીચેની વસ્તુઓ જમા કરાવવી

 આજે ધો-9 પ્રવેશ માટે આવનાર વાલીશ્રી એ નીચેની વસ્તુઓ જમા કરાવવી


👉🏻 L.C (શાળા છોડ્યા પ્રમાણ પત્રક ઓરિજનલ)

👉🏻 ધો-8 વાર્ષિક પરીક્ષા પરિણામ પત્રક(ઝેરોક્ષ)

👉🏻 આધાર કાર્ડ (ઝેરોક્ષ)

👉🏻 પાસપોર્ટ સાઈઝ 

👉🏻 બાળક પાસે વધારાની કોઈ સ્કીલ હોય તો તેમના પ્રમાણપત્રો


👉🏻 (વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે...પાછળથી શરમાવશો નહી..!)


ખાસ નોંધ 👇🏻👇🏻

👉🏻 જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે સરકાર માન્ય શાળા

👉🏻 પ્રવેશ લેનાર દરેક બહેનોને 10,000 શિષ્યવૃત્તિ કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા વગર જ મળશે..!

👉🏻 બાળકોને SSE, TST, GK IQ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શાળામાં જ કરાવવામાં આવશે.


 બહેનો માટે આ વિશેષ વ્યવસ્થા રહેશે...

👇👇👇

👉 બહેનો માટે સ્પેશીયલ અલગ વર્ગની વ્યવસ્થા (ધોરણ- ૯ અને ૧૦ માં ચાલુ વર્ષે જ લાગુ છે...અને હવે આગામી વર્ષમાં ધોરણ- 6 થી 8 માં બહેનો માટે અલગ વર્ગ રહેશે...તથા ભાઈઓ માટે દરેક ધોરણમાં અન્ય 2 વર્ગ A સ્ટાર બેન્ચ અને B લિટલ સ્ટાર બેન્ચ...એમ મળીને હવે થી ધોરણ 6 થી 8 માં દરેક ધોરણમાં 3-3 વર્ગો રહેશે...)

👉 ચારિત્ર્ય સભા તથા ગુરુસભા દ્વારા બહેનોને સૌથી બેસ્ટ સંસ્કૃતિયુક્ત અનુશાસન

Saturday, April 26, 2025

શાળાના વાહન રૂટ કે જ્યા ચાલે છે શાળાની બસ

 


જય જનની સાયન્સ સ્કુલ-બપાસરા(તળાજા)


શાળાની સંપૂર્ણ માહિતી માટે આ લિક પર ક્લિક કરો : https://youtu.be/s4WTqUNT9po?si=fo4rEysEqrUGppcz

(જો લિંક ના ખુલે તો OK લખી મેસેજ કરો, એટલે ખુલી જશે)
શાળાના વાહન રૂટ કે જ્યા ચાલે છે શાળાની બસ 
રૂટ નં. 1 કઠવા 
રૂટ નં. 2 મણાર 
રૂટ નં. 3 ધારડી(ગામ)
રૂટ નં. 4 ધારડી(વાડી વિસ્તાર)
રૂટ નં. 5 વેળાવદર 
રૂટ નં. 6 ગોરખી (ગામ)
રૂટ નં. 7 ગોરખી (વાડી વિસ્તાર)
રૂટ નં. 8 નવી દેવલી 
રૂટ નં. 9 રાજપરા (ગામ)
રૂટ નં. 10 બપાડા, બપાસરા,
રૂટ નં. 11 ત્રાપજ 
રૂટ નં. 12 સાંખડાસર - 1 
રૂટ નં. 13 તળાજા સીટી 
રૂટ નં. 14 તળાજા સીટી, શોભાવડ 
રૂટ નં. 15 ચણીયાળા, પાંચપીપળા
રૂટ નં. 16 તણસા, રાજપરા બસ સ્ટેશન 
રૂટ નં. 17 ભાંખલ, ગરીબપુરા
રૂટ નં. 18 જસપરા, માંડવા, સોસીયા, અલંગ 
રૂટ નં. 19 બોરલા, બેલા, ઉમરલા 
રૂટ નં. 20 ભદ્રાવળ, ટીમાણા, હબુકવડ, બબરીયાત, રોયલ 
રૂટ નં. 21 ઠાડચ, ભેગાળી, દાત્રડ, કુંઢેલી, દેવળિયા, માખણીયા 
રૂટ નં. 22 તખતગઢ, પાદરી, ઇસોરા, તરસરા, દેવલી (જૂની)
રૂટ નં. 23 ભારાપરા,મથાવડા
રૂટ નં. 24 ચૂડી, હમીરપરા, સાંખડાંસર-2
રૂટ નં. 25 સથરા, પીપરલા 
રૂટ નં. 26 ગુંદરણા, પાદરગઢ, કુંડવી, બોરડા, હજીપર, પસ્વી
રૂટ નં. 27 ઠળિયા, કુઢડા
રૂટ નં. 28 ઝાંઝમેર, રાજપરા નવું, -જુનું  ગોપનાથ , રેલીયા 
રૂટ નં. 29 આમળા, ખંઢેરા, લીલીવાવ, દકાના
રૂટ નં. 30 ઉંચડી, ફુલસર, પાવઠી, શેલાવદર 


Friday, April 25, 2025

KG થી 8 ધોરણમાં આટલા પ્રવેશ બાકી રહ્યા...!

 KG થી 8 ધોરણમાં આટલા પ્રવેશ બાકી રહ્યા...!

 પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ સમજ...! 

👇🏻👇🏻👇🏻

https://jayjanani2018.blogspot.com/2025/04/kg-8.html

👉🏻 પ્રાથમિક વિભાગમાં ક્યાં ધોરણમાં કેટલા એડમિશન બાકી...જુઓ સંપૂર્ણ આયોજન...! 

👉🏻 ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે...! 

🙏🏻🙏🏻🙏🏻

આપણું શિક્ષાધામ

જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ

Tuesday, April 22, 2025

મેગા પ્રવેશ ટેસ્ટ - KG થી 8 ધોરણ માટે તારીખ:- 25/4/2025

 


🙏🏻🙏🏻🙏🏻

આપણું શિક્ષાધામ

જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ

(KG થી 12 સાયન્સ/આર્ટ્સ/કોમર્સ)


મેગા પ્રવેશ ટેસ્ટ - KG થી 8 ધોરણ માટે

👇🏻👇🏻👇🏻

તારીખ:- 25/4/2025

વાર :  શુક્રવાર

સમય : સવારે 8.00 થી 5


👉🏻વધારે માહિતી અને વાહન રૂટ જાણવા નીચેની લિંક પર ક્લિક કરો

LINK : https://jayjanani2018.blogspot.com/2025/04/kg-8-2542025.html

(જો લિંક ના ખુલે તો OK લખી મેસેજ કરો, એટલે ખુલી જશે)


👉🏻 KG થી 8 ધોરણમાં પ્રવેશ ઇચ્છુક વાલીશ્રીએ ખાસ નોંધ લેવી...!

👉🏻 બહેનો માટે અલગ-અલગ વર્ગ રહેશે

👉🏻 દરેક ધોરણમાં ભાઈઓ માટે મેગા સ્ટાર બેન્ચ A અને સ્ટાર બેન્ચ B..એમ 2-2 વર્ગો સ્પેશિયલ રહશે..

👉🏻 પછીથી શરમાવશો નહિ...!

👉🏻 કારણ કે...જય જનની શાળામાં તમામ ધોરણના પ્રવેશ ટૂંક સમયમાં પૂર્ણ થશે..!

👉🏻 દરેક ધોરણમાં પ્રથમ 3 નંબર મલેવનાર બાળકોને શ્રેષ્ઠ ઇનામ...!


🙏🏻🙏🏻🙏🏻

જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ

(KG થી 12 - સાયન્સ/કોમર્સ/આર્ટ્સ)



Sunday, April 20, 2025

શાળા માર્ગદર્શિકા...






























 

જય જનની - શાળા CET માં સરકાર માન્ય પ્રવેશ શાળા છે..

 

આવી ગયું છે...CET પરીક્ષા પરિણામ 👇🏻👇🏻👇🏻

 શું તમે જાણો છો....?

👉🏻 જય જનની - શાળા CET માં સરકાર માન્ય પ્રવેશ શાળા છે..

CET મેરીટમાં પાસ થનાર બાળકને મળવા પાત્ર લાભો 👇🏻👇🏻👇🏻

👉🏻 પ્રાઇવેટ શાળામાં પ્રવેશ લેનાર બાળકને 1 લાખ 54 હજાર શિષ્યવૃત્તિ મળશે. 

👉🏻 ધોરણ-6 થી 8 માં દરેક વર્ષે-રૂ.20,000 હજાર-3 વર્ષના-રૂ. 60,000 

👉🏻 ધોરણ-9/10 માં દરેક વર્ષે - રૂ.22,000 હજાર - 9/10 બન્નેના -રૂ. 44,000

👉🏻 ધોરણ-11/12 માં દરેક વર્ષે - 25,000 હજાર-  11/12 બન્નેના- રૂ.50,000   

👉🏻 આમ, ટોટલ 1,54,000 (એક લાખ 54 હજાર)


જય જનની શાળા દ્વારા મળનારા વિશેષ લાભ. 👇🏻👇🏻👇🏻

👉🏻 સ્ટાર બેન્ચમાં પ્રવેશ જ્યાં મળશે તમામ વિષયનું મટીરીયલ ફ્રી મળશે.

👉🏻 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અને મટીરિયલ બિલકુલ ફ્રી. PSC, બાલાચડી,GK IQ,8-નવોદય- SSE,TST..!

👉🏻 ભાઈઓ-બહેનોના અલગ વર્ગમાં ચારિત્ર્ય નિર્માણ/અનુશાસન/ સંસ્કાર/સભ્યતાના પાઠો.

👉🏻 જય જનની સ્પોર્ટ એકેડમીતથાજય જનની સ્કીલ એકેડમીમાં તમામ સ્કીલ માટે ફ્રી ટ્રેનીંગ..સ્પોર્ટ,કરાટે,ગાયન,વાદન,નૃત્ય વગેરે

શાળા દર્પણ માટે વાલી મેસેજ 📚📚 *શાળા દર્પણ (ત્રિ-માસિક)*📚📚 *શા માટે છે...જય જનની શાળા No.1 શાળા...જુઓ આ એક Pdf માં સંપૂર્ણ શાળા દર્પણ* 👇🏻👇🏻👇🏻 👉🏻 *@#No.1 Education* 👉🏻 *@#No.1 Result* 👉🏻 *@#No.1 Culture* 👉🏻 *@#No.1 Discipline* 👉🏻 *@#No.1 UTSAVO* 🇮🇳 *All in one...only Jay Janani Science School* 🇮🇳 📚📚 *શાળા દર્પણ*📚📚 *જય જનની સાયન્સ સ્કૂલ ની આ બેસ્ટ પત્રિકા દ્વારા ચાલો ,તમને આ સ્કૂલના કાર્યો વિશે માહિતગાર કરીએ....આજે આ પત્રિકા આપના હાથમાં મુક્તા આંનદ અનુભવીએ છીએ...* *"જ્ઞાન એ પ્રકાશ છે, સંસ્કાર એ માર્ગ છે."* *આપણી શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પરંતુ એ જીવન ઘડતરનું મંદિર છે. અહીં શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડે છે. મિત્રતા, શિસ્ત, મહેનત અને સ્વપ્નોનુંપોષણ અહીં થાય છે* *દરેક દિવસ નવા જ્ઞાનનો પાન ખોલે છે, દરેક પ્રસંગ નવા અનુભવો ભેટ આપે છે. અમારી શાળા એ અરીસો છે, જેમાં આપણા સપના, પ્રયત્નો અને સફળતા ઝળહળે છે*. *અહીંથી જ શરૂઆત થાય છે તે સફરની,જે દુનિયામાં આપણું સ્થાન બનાવે છે"*જય જનની શાળામાં બાળભવન...નિમ્ન.પ્રાથમિક વિભાગ...ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ....માધ્યમિક...ઉ માધ્યમિક...તથા સાયન્સ આમ અલગ વિભાગ વ્યવસ્થા છે..જેમના અલગ અલગ પ્રિન્સિપાલ..તથા હેડ...ઉપાચાર્યા...સુપર વાઈજર નાનામાં નાની બાબતો પર દેખરેખ રાખે છે...* *શાળામાં અનેક પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી બાળકોમાં ઉત્સુકતા જન્મે...ડેઇલી ,વિકલી , મંથલી ટેસ્ટ* *લેવામાં આવે છે ,જેના કારણે બાળક કોઈ પણ વિષય માં કાસો ના રહે... પાયાકીય કાર્ય પણ કક્ષા મુજબ કરાવવા આવે છે ...સમયાંતરે વાલી મિટિંગ* *નું આયોજન કરવામાં આવે છે અને બાળકો ના પ્રશ્ન સાંભળવામા આવે છે અને શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા ઘર ઘર મુલાકત* *કરવામાં આવે છે જેથી બાળકો ની ઘર ની પરિસ્થિતિ સમજી શકાય...આમ આ શાળા માં બાળકો ને શિક્ષા સંસ્કાર અને અનુશાસન શીખવામાં આવે છે. આ તમામ બાબત ની જાખી આ પત્રિકા દ્વારા રજૂ કરવામાં આવી છે* *માત્ર વાતો નહી પણ શાળાનું કામ .....!!!બોલે છે આ શાળા દર્પણ દ્વાર શાળા એ કરેલી તમામ કાર્યક્રમ અને વાલી અને વિધાર્થી માટે જ નહી પરંતુ સમગ્ર તળાજા માટે અભિયાન લોન્ચ થયા એની તમામ હકીકત દર્શાવતું પત્રક એટલે જય જનની શાળા દર્પણ*... *એક દર્પણ થકી નવા સત્ર થી લઈને આજ દિવસ સુધી થયેલા તમામ કાર્યક્રમ અને વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યક્રમની તમામ તસવીરો શાળા દર્પણમાં ચાલો, નિહાળીએ શાળાનું અનોખું શાળા દર્પણ....!!!* *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ-તળાજા* 📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳