Tuesday, April 29, 2025

આજે ધો-9 પ્રવેશ માટે આવનાર વાલીશ્રી એ નીચેની વસ્તુઓ જમા કરાવવી

 આજે ધો-9 પ્રવેશ માટે આવનાર વાલીશ્રી એ નીચેની વસ્તુઓ જમા કરાવવી


👉🏻 L.C (શાળા છોડ્યા પ્રમાણ પત્રક ઓરિજનલ)

👉🏻 ધો-8 વાર્ષિક પરીક્ષા પરિણામ પત્રક(ઝેરોક્ષ)

👉🏻 આધાર કાર્ડ (ઝેરોક્ષ)

👉🏻 પાસપોર્ટ સાઈઝ 

👉🏻 બાળક પાસે વધારાની કોઈ સ્કીલ હોય તો તેમના પ્રમાણપત્રો


👉🏻 (વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે...પાછળથી શરમાવશો નહી..!)


ખાસ નોંધ 👇🏻👇🏻

👉🏻 જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે સરકાર માન્ય શાળા

👉🏻 પ્રવેશ લેનાર દરેક બહેનોને 10,000 શિષ્યવૃત્તિ કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા વગર જ મળશે..!

👉🏻 બાળકોને SSE, TST, GK IQ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શાળામાં જ કરાવવામાં આવશે.


 બહેનો માટે આ વિશેષ વ્યવસ્થા રહેશે...

👇👇👇

👉 બહેનો માટે સ્પેશીયલ અલગ વર્ગની વ્યવસ્થા (ધોરણ- ૯ અને ૧૦ માં ચાલુ વર્ષે જ લાગુ છે...અને હવે આગામી વર્ષમાં ધોરણ- 6 થી 8 માં બહેનો માટે અલગ વર્ગ રહેશે...તથા ભાઈઓ માટે દરેક ધોરણમાં અન્ય 2 વર્ગ A સ્ટાર બેન્ચ અને B લિટલ સ્ટાર બેન્ચ...એમ મળીને હવે થી ધોરણ 6 થી 8 માં દરેક ધોરણમાં 3-3 વર્ગો રહેશે...)

👉 ચારિત્ર્ય સભા તથા ગુરુસભા દ્વારા બહેનોને સૌથી બેસ્ટ સંસ્કૃતિયુક્ત અનુશાસન

No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...