Friday, April 11, 2025

જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે 1700 બાળકોએ હનુમાન જન્મોત્સવ માં વિશ્વના કલ્યાણ તેમજ સમગ્ર ભારતના લોકોના તંદુરસ્ત જીવન માટે પૂજા અર્ચના કરવામાં આવી.


જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે 1700 બાળકોએ હનુમાન જન્મોત્સવ માં  વિશ્વના કલ્યાણ તેમજ સમગ્ર ભારતના લોકોના તંદુરસ્ત જીવન માટે પૂજા અર્ચના કરવામાં આવી. 


આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે જય જનની વિદ્યા સંકુલ બપાડામાં 1700 બાળકોએ સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસા કરી સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પૂજા અર્ચના કરી હતી તેમજ શાળાના માર્ગદર્શક ડી.જે કોરડીયા સાહેબ હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી જીવન વિશે તેમજ  હનુમાન જયંતી નહીં પરંતુ હનુમાન જન્મોત્સવ 

તેમજ હનુમાનજી રામ અને લક્ષ્મણના જીવનમાં જે પ્રેરક પ્રસંગો બન્યા હતા તે વાસ્તવિકતાનો ખ્યાલ બાળકોને આપ્યો હતો અને બાળકો આ માહિતીથી અભિભૂત થયા હતા

બાળકો માં હનુમાનજી જેવા બહાદુર તેમજ પોતાના પ્રભુ રામ ના દાસ જેવા ગુણો કેવળવાય તેવી ભક્તિ મય વાતાવરણ ખીલવવામાં આવ્યું હતું



























































































 














No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...