Saturday, July 20, 2024

જયજનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે અતિ ભવ્યથી ભવ્ય ઉજવાયો ગુરુપૂર્ણિમાં મહોત્સવ

જેમાં જુનાગઢ જુના અખાડા થાણાપતિ ગૌધામ કોટીયા આશ્રમથી લહેર ગીરીબાપુ તેમજ સર્વેશ્વર  ગૌધામ આશ્રમ કોબડી થી મહંત શ્રી જયદેવ શરણ મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને શુભ આશિષ આપ્યા હતા . શાળાની  વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ ગુરુજી તથા  સંતો મહંતોનું કુમકુમ તિલક પુષ્પહાર તથા શાલ ઓઢાડી તેમજ ગુરુ વંદનાથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. શાળાના તમામ ગુરૂજીનું સન્માન રામાયણ પુસ્તક દ્વારા સન્માનિત કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા દ્વારા બાળકોને પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું. 







































































































































































































 શાળાના ટ્રસ્ટીશ્રીઓ સંચાલકશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....