જય જનની સાયન્સ સ્કૂલ માં આજે ફાયર સેફટીથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. જેમાં ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાના ફાયર સેફટીના અધિકારીઓ હાજર રહી, શાળાના તમામ બાળકોને આગ લાગે ત્યારે શું કરવું અને અગ્નિશામક બોટલનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ તકેદારી રાખવી તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આગ લાગે ત્યારે ડરવાની જરૂર નથી, પરંતુ બુદ્ધિ કૌશલ્યથી હિંમત દાખવી, તેમાં કઈ રીતે બચી શકાય અને કેવી રીતે બચાવી શકાય તેના વિશે બાળકોને સમજૂતી આપી હતી.
No comments:
Post a Comment