માર્ગદર્શિકા જનની સાયન્સ સ્કૂલ - બપાડા
Sunday, March 19, 2023
તળાજાના સાયન્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશ ખબર 👇🏻👇🏻 *તળાજા તાલુકાની સૌથી લોક પ્રિય અને શ્રેષ્ઠ પરિણામ આપતી શાળામાં સાયન્સમાં મળેલ ભવ્ય સફળતા બાદ...સાયન્સ ક્ષેત્રે તળાજાના બાળકોને બહાર અભ્યાસ અર્થે ન જવું પડે અને સ્થાનિક લેવલે ઓછા ખર્ચે શ્રેષ્ઠ સાયન્સ શિક્ષણ મળી રહે તેવા હેતુથી.... 👍🏻સાયન્સ માટે સ્પેશિયલ સાયન્સ વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે...!* 👍🏻 *સાયન્સ વિભાગની શુ શુ હશે વિશેષતાઓ 👇🏻👇🏻* 🇮🇳 *સ્પેશિયલ સાયન્સ શાળા વિભાગ* 🇮🇳 *સાયન્સ બાળકોની હોસ્ટેલ વિભાગ પણ અલગ* 🇮🇳 *સાયન્સ મેનેજમેન્ટ અલગ* 🇮🇳 *ફિજીકસ લેબ* 🇮🇳 *બાયોલોજી લેબ* 🇮🇳 *કેમેસ્ટ્રી લેબ* 🇮🇳 *ડિફિકલ્ટી સોલ્યુશન સ્પોર્ટિંગ રૂમ* 🇮🇳 *NEET/RE-NEET સંપૂર્ણ તૈયારી* 🇮🇳 *JEE એડવાન્સ સંપુર્ણ તૈયારીઓ* 🇮🇳 *GujCET સંપૂર્ણ તૈયારીઓ* 🇮🇳 *સ્માર્ટ કલાસ* 🇮🇳 *ડિજિટલ સ્માર્ટ બોર્ડ* 🇮🇳 *સાયન્સ માટે રીડિંગ રૂમ* 👍🏻👍🏻👍🏻 *હોસ્ટેલ વિભાગની સુવિધાઓ* 🇮🇳 *રાત્રી ડિફિકલ્ટી સોલ્યુશન માટે રાત્રી ટ્યુશન* 🇮🇳 *રાત્રી રીડિંગની અલગથી વ્યવસ્થા* 🇮🇳 *હોસ્ટેલ માટે શ્રેષ્ઠ રૂમ વ્યવસ્થા* 🇮🇳 *હોસ્ટેલ સાયન્સના બાળકો માટે અલગથી જ મેનેજમેન્ટ* 🇮🇳 *સંચાલક અને માર્ગદર્શક દ્વારા જ દેખરેખ* 🇮🇳 *બહેનો માટે પણ અલગથી હોસ્ટેલ વ્યવસ્થા* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપનું શિક્ષાધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment