Wednesday, March 29, 2023
સાયન્સનો અદ્ભુત સેમીનાર....જય જનની સાયન્સ સ્કુલમાં...નિહાળો બહોળી સંખ્યામાં આવેલા બાળકોની લાઈન તસ્વીરો....*THANKS FOR VISIT JAY JANANI SCIENCE* 👇👇👇👇👇 *શ્રી પ્રિયાંકભાઈ ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલ આજના સેમિનારમાં બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા છે...!* *જેમાં ધોરણ-10 ના બાળકોને 10 પછી સાયન્સમાં બાળકોને સાયન્સને લઈને સતાવતા...પ્રશ્નો અંગે વિશેષ માર્ગદર્શક ચર્ચાઓ કરવામાં આવી..જેમાં બાળકોને ખુબ સકારાત્મક માર્ગદર્શન મળતા સંતોષ અભિવ્યક્ત કર્યો હતો...સાથે સાથે શાળામાં નિર્માણ થયેલા સાયન્સ વિભાગ કે જેમાં....શાળા અને હોસ્ટેલની સાયન્સના બાળકોની અલગ વિભાગ વ્યવસ્થા દેખાવવામાં પણ આવી અને શાળામાં બનેલી ત્રણેય સાયન્સ લેબ રૂબરૂ દેખાડવામાં આવી...!* *આ ઉપરાંત શાળામાં થતી NEET/JEE તથા GujCET ની તૈયારીઓ અને તથા શાળામાં થતી સાયન્સ વિભાગની સંપૂર્ણ તૈયારીઓ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી...!* *શાળામાં હાલ 53 બાળકો સાયન્સ વિભાગમાં એડમીશન મેળવી ચૂકેલ છે...એક વર્ગ સંપૂર્ણ પૂર્ણ થતા..શાળા આપ સર્વ વાલીઓ તથા બાળકોનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે...!* *શાળાને મળેલ આ સિદ્ધિ બદલ શાળા સ્ટાર બેંચ માટેની કવાયત હાથ ધરી રહી છે...જેમાં વિશેષ પ્રતિભા ધરાવતા બાળકોને અલગથી શિક્ષણ આપવામાં આવશે...જેની શાળા સંપૂર્ણ બાહેધરી આપે છે..!* *અમારી શાળાનો સાયન્સ સ્ટાફ 2 વર્ષ માટે કરારબદ્ધ છે....અહી દર વર્ષે સાયન્સ સ્ટાફ બદલાતો નથી...જેથી બાળક અને પરિણામ બન્ને જળવાય રહે છે..!* *સાયન્સનો અદ્ભુત સેમીનાર... 🙏✍️🙏✍️🙏✍️🙏 *THE JAY JANANI SCIENCE SCHOOL- BAPADA*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment