Sunday, March 5, 2023

*માતૃ-પિતૃ પૂજન* તળાજા *"જય જનની વિદ્યાસંકુલ"* માતૃ-પિતૃ પૂજન તેમજ ધોરણ ૧૦-૧૨ના વિધાર્થીઓ ના વિદાય સંભારંભ યોજાયો *પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય સરકારઅને નવનિયુક્ત જીલ્લા ભાજપાના અધ્યક્ષ આર. સી. મકવાણા* તેમજ *"આર્યન ભગત"* 👍 *કાર્યક્રમમાં પધારેલ તેમજ તળાજા તાલુકા આગેવાનશ્રીઓ,* 👍 *માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી ભીમજીભાઈ પંડ્યા સાહેબ* 👍 *આરોગ્ય ચેરમેન શ્રી વિક્રમભાઈ ડાભી સાહેબ* 👍 *બાંધકામ સમિતિ ચેરમેન રાજનભાઈ ભટ્ટ સાહેબ* 👍 *તળાજા શહેર મહામંત્રી હિંમતભાઈ ડાભી* 👍 *તાલુકા ભાજપ મહામંત્રી ધીરુભાઈ મકવાણા* *તેમજ આજુબાજુ નાં 10 ગામના સરપંચ શ્રીઓ તેમજ* *રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સેવક,* તેમજ *બજરંગ દળ ના પ્રમુખશ્રી નિલેશભાઈ રાઠોડ(વિશ્વ પરિષદ મંત્રીશ્રી),* 👍 *સ્વાધ્યાય પરિવારના કાર્યકરતા,* 👍 *સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકર્તા,* તેમજ 👍 *1100 બાળકોના વાલીઓ હાજર રહી શાળાના જ મેદાનમાં ભવ્યતિ ભવ્ય માતૃ પિતૃ પૂજન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી,* 👍 *તેમજ આ શાળાના ધોરણ 10 અને 12 ના બાળકોનો વિદાય સમારંભ તેમજ એક સેમિનારનું આયોજન આ ત્રિવિધ કાર્યક્રમ આયોજન થયું જેમાં જેમાં માતૃ પિતૃ પૂજન વખતે બાળકોને વાલીઓ વચ્ચે ખૂબ ભાવવિફોર કરુણા ફર્યા દ્રશ્યો ઉદ્ભવ્યા હતા ત્યારે ખુદ સંચાલક ટ્રસ્ટીઓ અને મંતસ્થ મહેમાનોની આંખમાં પણ આંસુઓ જોવા મળ્યા હતા. આ જ વાત બતાવી આવે છે કે આગામી દિવસોમાં જો આવા જ કાર્યક્રમો દરેક શાળા કરશે તો ભાવનગર જિલ્લામાં વૃદ્ધાશ્રમ છે તે બંધ થશે ગામડાનો એક પણ બાળક વૃદ્ધાશ્રમમાં પોતાના માત પિતાને મૂકવા ક્યારેય નહીં જાય તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો બાળક સાચા અર્થમાં માત પિતાની લાગણીને સમજે તેનું માર્ગદર્શન ડી.જે. કોરડીયા સાહેબે આપ્યું હતું એટલું જ નહીં આજુબાજુના વાલીઓ આ કાર્યક્રમને નિહાળવા પહોંચ્યા ત્યારે તેમના મુખેથી એક જ શબ્દ કે હકીકત ની અંદર આવા કાર્યક્રમો દર છ મહિને જો કરવામાં આવે તો જે સમાજમાં જે અંધશ્રદ્ધાઓ છે કુરિવાજો છે તેમનો નાશ થશે અને આ શાળામાં ભણતા બાળકો માત્ર પુસ્તકનું જ્ઞાણ જ નહીં પરંતુ ધોરણ-૧ થી ૧૨ સુધી અભ્યાસ કરે તો તે બાળક સમાજલક્ષી જીવન અને ઋષિ પરંપરા નું જીવન સમજી ને જ જીવન વિતાવશે આ કાર્યક્રમ ને સફળ કરવા માટે શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો અને ગૃહપતિ મિત્રો તેમજ ડ્રાઇવર મિત્રોએ સારો સહકાર આપ્યો તે બદલ શાળાના ટ્રસ્ટીશ્રીએ અને માર્ગદર્શકશ્રી સંચાલક શ્રી એ સૌને અભિનંદન પાઠવે છે* https://jayjanani2018.blogspot.com/2023/03/10-1100-10-12.html 🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻 *આપણું શિક્ષાધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*










































































































































































































 

No comments:

Post a Comment

શાળા દર્પણ માટે વાલી મેસેજ 📚📚 *શાળા દર્પણ (ત્રિ-માસિક)*📚📚 *શા માટે છે...જય જનની શાળા No.1 શાળા...જુઓ આ એક Pdf માં સંપૂર્ણ શાળા દર્પણ* 👇🏻👇🏻👇🏻 👉🏻 *@#No.1 Education* 👉🏻 *@#No.1 Result* 👉🏻 *@#No.1 Culture* 👉🏻 *@#No.1 Discipline* 👉🏻 *@#No.1 UTSAVO* 🇮🇳 *All in one...only Jay Janani Science School* 🇮🇳 📚📚 *શાળા દર્પણ*📚📚 *જય જનની સાયન્સ સ્કૂલ ની આ બેસ્ટ પત્રિકા દ્વારા ચાલો ,તમને આ સ્કૂલના કાર્યો વિશે માહિતગાર કરીએ....આજે આ પત્રિકા આપના હાથમાં મુક્તા આંનદ અનુભવીએ છીએ...* *"જ્ઞાન એ પ્રકાશ છે, સંસ્કાર એ માર્ગ છે."* *આપણી શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પરંતુ એ જીવન ઘડતરનું મંદિર છે. અહીં શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડે છે. મિત્રતા, શિસ્ત, મહેનત અને સ્વપ્નોનુંપોષણ અહીં થાય છે* *દરેક દિવસ નવા જ્ઞાનનો પાન ખોલે છે, દરેક પ્રસંગ નવા અનુભવો ભેટ આપે છે. અમારી શાળા એ અરીસો છે, જેમાં આપણા સપના, પ્રયત્નો અને સફળતા ઝળહળે છે*. *અહીંથી જ શરૂઆત થાય છે તે સફરની,જે દુનિયામાં આપણું સ્થાન બનાવે છે"*જય જનની શાળામાં બાળભવન...નિમ્ન.પ્રાથમિક વિભાગ...ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ....માધ્યમિક...ઉ માધ્યમિક...તથા સાયન્સ આમ અલગ વિભાગ વ્યવસ્થા છે..જેમના અલગ અલગ પ્રિન્સિપાલ..તથા હેડ...ઉપાચાર્યા...સુપર વાઈજર નાનામાં નાની બાબતો પર દેખરેખ રાખે છે...* *શાળામાં અનેક પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી બાળકોમાં ઉત્સુકતા જન્મે...ડેઇલી ,વિકલી , મંથલી ટેસ્ટ* *લેવામાં આવે છે ,જેના કારણે બાળક કોઈ પણ વિષય માં કાસો ના રહે... પાયાકીય કાર્ય પણ કક્ષા મુજબ કરાવવા આવે છે ...સમયાંતરે વાલી મિટિંગ* *નું આયોજન કરવામાં આવે છે અને બાળકો ના પ્રશ્ન સાંભળવામા આવે છે અને શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા ઘર ઘર મુલાકત* *કરવામાં આવે છે જેથી બાળકો ની ઘર ની પરિસ્થિતિ સમજી શકાય...આમ આ શાળા માં બાળકો ને શિક્ષા સંસ્કાર અને અનુશાસન શીખવામાં આવે છે. આ તમામ બાબત ની જાખી આ પત્રિકા દ્વારા રજૂ કરવામાં આવી છે* *માત્ર વાતો નહી પણ શાળાનું કામ .....!!!બોલે છે આ શાળા દર્પણ દ્વાર શાળા એ કરેલી તમામ કાર્યક્રમ અને વાલી અને વિધાર્થી માટે જ નહી પરંતુ સમગ્ર તળાજા માટે અભિયાન લોન્ચ થયા એની તમામ હકીકત દર્શાવતું પત્રક એટલે જય જનની શાળા દર્પણ*... *એક દર્પણ થકી નવા સત્ર થી લઈને આજ દિવસ સુધી થયેલા તમામ કાર્યક્રમ અને વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યક્રમની તમામ તસવીરો શાળા દર્પણમાં ચાલો, નિહાળીએ શાળાનું અનોખું શાળા દર્પણ....!!!* *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ-તળાજા* 📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳