Wednesday, February 8, 2023

*14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ની જગ્યાએ માતૃપિતૃ પૂજન દિવસ ઉજવણી બાબત..!* 👇🏻👇🏻👇🏻👇🏻 🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻 *No VALENTINE..🙏🏻..ONLY PARENTS DAY....!* 👉🏻 *ચાલો, મળીને સંસ્કૃતિ બચાવીએ...સંસ્કૃતિ થકી ભારત બચાવીએ....🇮🇳ભારતને ભારત બનાવી રાખવાનું 🤝દાયિત્વ આપણું સૌનું છે...!🤝🇮🇳🤝* *NO Valantine Day... PARENTS DAY જય જનનીના પરિવારના 1100 થી પણ વધુ સંસ્કારી બાળકો....વેલેન્ટાઈન ડે ને બદલે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરશે..* 👉🏻 *અમે જાણીએ છીએ...માતા-પિતા વાલીશ્રીની ચિંતાઓ....માટે આધુનિક સમયમાં જોવા મળતી દર્દનાક અને અનિશ્ચિત ઘટનાઓના ઉપાય છે માત્ર છે ભારતીય સંસ્કૃતિ પાસે....જય જનની શાળા દર વર્ષની માફક આ વર્ષે પણ પોતાના બાળકોમાં માતા-પિતા અને પરિવાર પ્રત્યે પ્રેમભાવ અને વાસ્તવિક સંબંધોની કેળવણી માટે....ઉજવશે પરિવાર સપ્તાહ....* *જેમાં બાળકો ઘરે જે દિવસની ઉજવણી કરે...તેમના વિડીયો તથા ફોટો શાળાના વોટ્સએપ નમ્બર.7575854950 પર મોકલવાના રહેશે....!* 👉🏻 *આ ઉજવણી કેવી રીતે તમે ઘરમાં કરશો....તે જાણવા link પર ક્લિક કરો....! 👇🏻👇🏻👇🏻👇🏻 *અમારું આ અભિયાન જો આપને ગમ્યું હોય...તથા આપને એમ લાગતું હોય કે આ દરેક શાળા અને ઘરમાં ઊજવાવું જોઈએ તો...કૃપા કરી અન્યોને શેર કરવાનું તથા સ્ટેટ્સ પર મુકવાનું ભૂલશો નહીં...!* 🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻 *આપનું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ* *બહેનો માટે “સંસ્કૃતિ છાત્રાલય”* *ભાઈઓ માટે “વાત્સલ્ય છાત્રાલય”* *બાળભવન થી 12 (સાયન્સ/આર્ટસ/કોમર્સ) સંપૂર્ણ સંકુલ* *1100 + હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે..!* *બોર્ડના પરિણામમાં શાળા સમગ્ર તાલુકામાં પ્રથમ રહી..!*

                                    

                                       










 

No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...