Thursday, January 26, 2023
*જીલ્લા કક્ષાએ જય જનની સાયન્સ સ્કુલના બાળકોની કૃતિ રજુ થઈ....આજે આપનો ગૌરવ દિવસ જેમાં જય જનની નાં બાળકો એ વધાર્યું આપણું સૌનું ગૌરવ* 👇👇👇👇👇 *આજે તળાજા મુકામે ITI કોલેજ વિભાગમાં સમગ્ર જિલ્લા કક્ષાનો પ્રજાસતાક દિવસ ની ઉજવણી થઈ જેમાં માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબારીયાત નાં વરદ હસ્તે ધ્વજવંદન થયો* *આજે રજૂ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી કુલ છ કૃતિઓ પસંદ થયેલ જેમાંથી એક કૃતિ આપણી જય જનની સાયન્સ સ્કૂલના બાળકોએ રજૂ કરી જે ખૂબ આબેહૂબ રહી તેમને DEO સાહેબશ્રી પ્રોત્સાહિત પણ કર્યા અને વ્યક્તિગત નોંધ લઇ બાળકોની સાથે તસવીરો પણ લીધી જે આપ નિહાળી શકો છો* *માનનીય Deo સાહેબના શબ્દો જોઇએ તો કેવા નાના બાળકોએ અનોખા પોશાક સાથે અનોખા અંદાજમાં કૃતિ રજૂ કરી દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન* *ત્યારે આ ધોરણ 5 નાં તમામ બાળકોને અને કૃતિ તૈયાર કરાવનાર કાજલબેન ને માર્ગદર્શક ડી જે કોરડીયા સાહેબ અને સંચાલક શ્રી બી જે કોરડીયા સાહેબ અભિનંદન આપ્યા* આ ઉપરાંત આજ રોજ....👇👇👇👇 *રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી કરશે જનનીના બાળકો* *26 જાન્યુઆરીના રોજ આવતી કાલે બાળકો ઘર ઘર જય પોતાના જ ગામમા દરેક ઘરે વ્યસન મુક્તિ અને રોડ સેફટીનો સંદેશ પહોંચાડશે અને અનોખી રીતે અભિયાન ચલાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે...!* *નમસ્કાર..!* *પ્યારા વાલીશ્રી આપણે ભારત માતાને સાચી સલામી ત્યારે જ આપી ગણાય કે...જયારે આપણે* 🇮🇳 *વ્યસનમુક્ત બનીએ...!* 🇮🇳 *હેલ્મેટ પહેરીને જ બાઇક ચલાવીએ.* 🇮🇳 *જાતે જ સ્વચ્છતા જાળવીએ* 🇮🇳 *આવતી કાલના ભારતના ભવિષ્યને શ્રેષ્ઠ શિક્ષા માટે જાગૃત બનીએ* *ચાલો રાષ્ટ્ર માટે કોઈ નવો સંકલ્પ લઈએ...અને રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા હાથ આગળ વધારી પહેલ કરીએ..!* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *અમારા પ્યારા બાળકો આપના ઘરે પોતાની બાળ ભાષામાં રાષ્ટ્ર નિર્માણ કાર્ય લઈ આવે ત્યારે અવશ્ય સન્માન આપશો...એમને સહકાર આપશો....!* ( *મેરા દેશ બદલ રહા હૈ...બસ મેરે બચ્ચો કે હાથો..ઔર આપકે સહકાર સે* ) *જેવા મોત ને માત આપીયે એનો અનોખો વિચારો લઈને આપણી શાળા નાં બાળકો આવતી કાલે આપણી સમક્ષ આવી રહ્યા છે* 👉🏻 *આવો સોં સાથે મળીને સાચા અર્થમાં દેશ ને વ્યસનમાંથી મુક્ત કરીએ અને ભારત ને વ્યસનની ગુલામી માંથી આઝાદ કરીએ.* 🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻 *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment