Friday, October 21, 2022
શ્રેષ્ઠતા સન્માન સમારોહ 2022ની કેટલીક અદ્ભૂત તસ્વીરો નિહાળો... *જય જનની સાયન્સ દ્વારા આયોજિત *શ્રેષ્ઠતા સન્માન સમારોહ-2022 રાષ્ટીય ઉપાધ્યાક્ષા સાંસદ શ્રીમટી ડૉ.ભારતીબેન શિયાળ તથા રાજ્યના મંત્રીશ્રી આર.સી.મકવાણા સાહેબ તથા જિલ્લા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ લંગાળીયા તથા પૂર્વ.ચેરમેન માર્કેટિંગ યાર્ડ ડૉ.ધીરુભાઈ શિયાળ સાહેબ તથા તળાજા ભાજપા પ્રમુખશ્રી જોરસંગભાઈ...મહેન્દ્રસિંહ તથા ખરક સમાજ પ્રમુખશ્રી ભરતભાઇ ઠંઠ તમામ તાલુકા તથા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા આગેવાનો મહેમાનશ્રીઓ તથા વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા....!* તથા શુભ ઉદ્દઘાટન *સંસ્કૃતિ કન્યા છાત્રાલય(સૌથી સુરક્ષિત)ઉદ્દઘાટન* + *સાયન્સ લેબ ઉદ્દઘાટન* તથા + *સંસ્કૃતિ કાર્યક્રમ* + *ગત વર્ષના ધોરણ-૧૦ અને 12 ના ટોપ ટેન બાળકોનું સન્માન* = *શ્રેષ્ઠતા સન્માન સમારોહ* *તારીખ:- 20/10/2022* *વાર:- ગુરુવાર* *સમય:- સાંજના 7 કલાકે* *આપની* 🙏💐🙏 *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment