Monday, October 17, 2022
* આદરણીય સાહેબશ્રી તથા સમગ્ર શાળા સ્ટાફ તથા આપના પરીવારન સર્વેને તથા પરિવાર જન સર્વે* *રૂબરૂ મળ્યા તુલ્ય સમજી હાર્દિક નિમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહેશો એ જ ભાવપૂર્ણ અભ્યર્થના..!* આપના માટે અહિ નિમંત્રણ પત્રિકા માટે અહિ ક્લિક કરો...![[ 👇🏻👇🏻👇🏻 *જય જનની સાયન્સ દ્વારા આયોજિત *શ્રેષ્ઠતા સન્માન સમારોહ-2022* તથા શુભ ઉદ્દઘાટન *સંસ્કૃતિ કન્યા છાત્રાલય(સૌથી સુરક્ષિત)* તથા *સાયન્સ ડિજિટલ લેબ* શુભ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ....સાથે *ગત વર્ષમાં ધોરણ-10 અને 12 બોર્ડમાં તળાજા સેન્ટરમાં Top 10 માં પ્રથમ પ્રથમ ત્રણેય બાળકો જય જનની ઉત્તીર્ણ થયા તથા શાળા 10 અને 12 માં પ્રથમ રહેલી શાળા બાળકોનું સન્માન કરવા જઈ રહી છે...* તથા *રોડ સેફટી અભિયાન શુભારંભ* સાથે બાળકોનો સંસ્કૃતિ કાર્યક્રમ પણ રહેશે...તો ચાલો,સાથે મળીને વિકસીએ...સૌ કોઈ માટે કંઈક કરીએ....! *અને હા એક વાત કહેવાની તો રહી જ ગઈ...આપ જ્યારે શાળાએ પધારો ત્યારે હેલ્મેટ તથા સીટ બેલ્ટ અવશ્ય પહેરશો....કારણ કે શાળામાં તે જ દિવસથી રોડ સેફટી અભિયાનનો ભવ્યતાથી સાર્વજનિક રીતે શુભારંભ થશે...તો ચાલો,મળીને સુરક્ષિત બનીએ...અને સુરક્ષિત બનાવીએ* *તારીખ:- 20/10/2022* *વાર:- ગુરુવાર* *સમય:- સાંજના 7 કલાકે* *આપની* 🙏💐🙏 *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment