Wednesday, August 14, 2019
પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી ની કેટલીક અદ્ભુત તસ્વીરો....તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો એ પવિત્ર સંકલ્પ સાથે રક્ષા બાંધી...તથા સમગ્ર શિક્ષક સ્ટાફ ભાઈઓ અને બહેનો એ પવિત્ર ભાવ અને સંકલ્પ સાથે રક્ષા બંધનની પારંપારિક ઉજવણી કરી.... કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવાર જોડાયો...તથા બાળકો અને શિક્ષક મિત્રોએ વકતૃત્વ-રક્ષાબંધન ગીતો અને અભિનય સાથે ઉજવણી કરી....ના અંતે બાળકોએ દિવ્ય સંકલ્પો લીધા.....
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment