Thursday, August 15, 2019
73 મા સ્વતંત્રતા પર્વની જય જનનીમાં આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી..... સંસ્કૃતિક કાર્યક્રમ + વાલી સન્માન + બાળકોની સિંહનાદ સ્પીચો + બાળકોનું સન્માન તથા કાર્યક્રમના અંતે બાળકોનું મનભાવતું ભોજન પીરસવામાં આવ્યું...સમગ્ર કાર્યક્રમ અદ્ભુત બની રહ્યો હતો..... " “इस मिटटी का लाल वही है जिसका, तन वतन के काम आ जाए..! मेरी सासे चाहे कम हो जाए...पर,वतन की उल्फत कम न होने पाए..!! कर चले कुछ ऐसा, मौत के बाद भी हर लब्ज पे नाम हमारा छाए..!!! જય જનની વિદ્યાસંકુલ તળાજા
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment