Wednesday, August 21, 2019
#પક્ષી_સારવાર..... #આજરોજ સવારે 2 પક્ષી (લુપ્ત થતી પક્ષી જાતિ #કાગડો) .... કોઈ કારણો સર પાવર શોક લાગવાથી ઘાયલ અવસ્થામાં જય જનનીના પ્રાંગણમાં મળી આવેલ... #WILDLIFE સંરક્ષણ વિભાગનો સંપર્ક કરતા.... #WILDLIFE વિભાગના 2 અધિકારીશ્રી અનુક્રમે #દશરથસિંહ_સરવૈયા #પ્રકાશભાઈ_ચૌહાણ.... જય જનની સુધી તાત્કાલિક દોડી આવેલ..... એ પહેલાં એમની પ્રાથમિક સારવાર માટે ડૉક્ટરશ્રીના માર્ગદર્શન મુજબ #નિર્દોષ_પક્ષી ની #સેવા કરવાનો #અવસર પ્રાપ્ત થયો.... મારી સાથે આ સમગ્ર ઘટનામાં મદદરૂપ થનાર મારા 2 નિષ્ઠવાન શિક્ષકો #આચાર્યશ્રી_અનિલભાઈ_શિયાળ તથા શિક્ષક શ્રી #હિંમતભાઈ_ઢાપા એ સંપૂર્ણ સાથ-સહકર આપ્યો હતો.... એ બદલ એમનો પણ આભાર...તથા પશુપ્રેમી બાળકો નો પણ આભાર કે જેમણે પણ પરિશ્રમ કર્યો....
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment