Sunday, August 16, 2026

વાલીશ્રીના સકારાત્મક સૂચનો, વિશ્વાસ અને સહકારથી શિક્ષણમાં નવી દિશા તરફ જય જનની સાયન્સ સ્કૂલનું વધુ એક મજબૂત પગલું!



હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ 👇🏻👇🏻👇🏻

🇮🇳 આજની વાલી મિટિંગમાં ઉપસ્થિત રહી આપ સર્વ વાલીશ્રીએ બાળકોના ભવિષ્ય માટે શિક્ષાની સાચી સકારાત્મક ચર્ચા વિમર્શ કર્યો. એ ખરેખર સરાહનીય છે. આવા વાલીઓને સો સો સલામ છે..જેઓ પોતાના બાળક માટે ચિંતિત છે.તેવા વાલીઓ અમારું હૃદય છે.


👉🏻 આપના દ્વારા મળેલા નાના નાના સજેશન્સ અને સૂચનો અમારી કોર ટિમ સંકલિત કરી આગામી સપ્તાહમાં જ 100% સોલ્વ કરશે તથા આપને કોલ બેક આપી ફોલોપ પણ લેશે

વિશેષ ઋણી એટલા માટે છીએ..!
👇🏻👇🏻👇🏻👇🏻
👉🏻 અમારા સ્ટાફની કામગીરી આપે રૂબરૂ બિરદાવી અમારા સૌથી ઈમાનદાર સ્ટાફને એક નવી ઉર્જા આપી છે.

👉🏻 આગામી સમયમાં અમો જે શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષણમાં NO. કોમ્પ્રમાઇઝ પોલિસી લાવી રહ્યા છીએ..તે માટે આપે આજે આપેલો સાથ સહકાર અને ઉર્જા વિશેષ મદદરૂપ બનશે.


👉🏻 અમે ફાઉન્ડેશન કોર્ષ 6 થી 8 અમલી કર્યો છે..તે માટે આપનો આ સકારાત્મક એપ્રોચ ખરેખર ખૂબ મહત્વની ભૂમિકા બજાવશે.

👉🏻 શાળામાં હાલ કોઈ જ વર્ગમાં જગ્યા ન હોવા છતાં..આપ સર્વના સહકારથી આજે જ ઘણા બધા વેઇટિંગ  એડમિશન રજીસ્ટર થયા છે..આ વિશ્વાસ બદલ હ્રદયથી આભાર વ્યક્ત કરીએ છીએ

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
આપણું શિક્ષા + સંસ્કાર ધામ
જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ













































































































































 

No comments:

Post a Comment