Saturday, August 15, 2026
જય જનની શાળામાં આન-બાન-શાન સાથે 80 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમ , ભારત માતાનું પૂજન, આદર્શ ભારત માટે સંકલ્પ, top 3 બાળકોને પ્રોત્સાહક ઇનમોથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમને દીપાવવા માટે મહેમાનશ્રી ગીગાભાઈ, નિલેશભાઈ રાઠોડ, તુલસીભાઈ મકવાણા, રમેશભાઈ કોરડીયા ઉપસ્થિત રહી શાળાને ઉર્જા પ્રદાન કરી હતી. સાથે સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આદર્શ શિક્ષકશ્રીઓ મકવાણા હાર્દિકભાઈ તથા સોની રાજભાઈ આ કાર્યક્રમને Dj કોરડીયા દ્વારા રાષ્ટ્ર અને રાષ્ટ્ર માટે આપણે પોતાનું શુ બલિદાન આપી શકીએ અને ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા આપનું વ્યક્તિગત શુ દાયિત્વ હોય શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા નિલેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રવાદ અંગે પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અદભૂત અને અવિસ્મરણીય બની રહ્યો હતો. અને બાળકોને સંઘગાન કર્યું હતું તથા સમગ્ર શાળા દ્વારા ભારત માતાની ભવ્ય આરતી ઉતારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
-
-
આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી રહ્...















































.jpg)
.jpg)
.jpg)

























No comments:
Post a Comment