Wednesday, December 24, 2025

જય જનની વિદ્યા સંકુલ બપાડાના 2000 બાળકોએ કર્યું તુલસી પૂજન...

જય જનની વિદ્યા સંકુલ બપાડાના 2000 બાળકોએ કર્યું તુલસી પૂજન... 

ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેળવવા અને બાળકોમાં સંસ્કારનું ઘડતર કરવા માટે, જય જનની વિદ્યાસંકુલે સમગ્ર ભારત વર્ષની શાળા-મહાશાળાઓને તુલસી પૂજન કરવા માટે આહવાન કર્યું હતું. આજે આપણી શાળામાં ભવ્ય તુલસી પૂજન કાર્યક્રમ થયો. જેમાં વિધિવત રીતે માતા તુલસી નું પૂજન કરવામાં આવ્યું તેમજ આરતી ઉતારી પ્રદિક્ષણા કરી હતી. તેમજ એનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ બાળકોએ દરરોજે 7 થી 8 તુલસી પત્ર ખાવાનો સંકલ્પ લીધો. આ સમગ્ર કાર્યક્રમનું પૂજન કમલેશભાઈ તેમજ હીરાભાઈ તથા તેમની સાથે આવેલ તમામ સ્વયંસેવકોએ કરાવ્યું હતું. તેમજ  જય જનની અભિયાનમ ગ્રુપ દ્વારા આજે મોબાઇલ ઉપવાસ અભિયાન લોન્ચ કર્યું. આ કાર્યક્રમમાં અભિયાન એમ્બેસેડર જોરુભાઈ તેમજ પરેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. તેમજ રમણીકભાઈ ધાંધલીયા (લોકસાહિત્યકાર), વિશાલભાઈ રાજ્યગુરુ સાહેબ, લાખાઆતા ભુવા, રાજેશભાઈ પંડ્યા, જયરાજભાઇ આહીર,  કે.પી. ભૂત સાહેબ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી. તેમજ અભિયાન લોન્ચની શુભેચ્છા પાઠવી. તેમજ માર્ગદર્શક ડી.જે. કોરડીયા સાહેબ દ્વારા મિશન બોર્ડ અંતર્ગત લખાયેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
















































































































































































































































































































































































































































































 

No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....