આજે જય જનની વિદ્યાસંકુલ બપાડા ખાતે જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી
જેમાં શાળાના નાના નાના બાળકો કાનુડાના પહેરવેશમાં આવ્યા હતા બહેનોએ રાધાજીના કપડા પહેર્યા હતા
તેમજ ગોવાળિયા સાથે કાનુડાએ મટકી ફોડી હતી જેમાં બાળકોએ આબેહૂબપિરામિડ બનાવ્યા હતા
વાસુદેવજી કાના ને ટોપલામાં લઈને જે ગોકુળમાં મુકવા જઈ રહ્યા છે તે પ્રસંગ પણ અતિ કરુણ રીતે ઉજવવામાં આવ્યો હતો.. તેમજ શાળાના બાળકો અને સંચાલક દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી
No comments:
Post a Comment