તારીખ : 03/08/2025ના રોજ જય જનની વાત્સલ્ય હોસ્ટેલના બાળકોનો એક દિવસીય પ્રવાસ યોજાયો. જેમાં તેઓ ગોતામેશ્વર મહાદેવ-શિહોર, સર્વોતમ ડેરી-શિહોર, ખોડીયાર મંદિર-રાજપર, ભાવનગર સ્વામી નારાયણ મંદિર, હિમાલીયા મોલની મુલાકાત લીધી. રાત્રી ભોજન સ્કાઈવે હોટેલ ભાવનગરમા લીધું...
No comments:
Post a Comment