Sunday, January 12, 2025

તાલુકા કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં જય જનની શાળા...તાલુકા ચેમ્પિયન બની....!

 


આજરોજ તળાજા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધા દેવલી મુકામે યોજાય હતી...જેમાં જય જનની શાળાએ અંડર 14 ફાઇનલ માં જુનારાજપરા ને હરાવી અને અંડર 17 ફાઇનલમાં ઉત્તર બુનિયાદી બેલા ને હરાવી ને તાલુકા કક્ષાએ....ચેમ્પિયન બની હતી....!

શાળા પરીવાર દ્વારા......શુભકામનાઓ પાઠવવામાં આવી હતી...હવે ટૂંક સમયમાં શાળા જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે
























No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...