Sunday, January 12, 2025

જય જનની વિદ્યાસંકુલ- બપાડા મા આજે વિવેકાનંદ જયંતીની ભવ્ય ઉજવણી.

 


          આજે આપણા દેશના મહાન વ્યક્તિત્વ અને મહાપુરુષ એવા સ્વામી વિવેકાનંદ જયંતીની જય જનની વિદ્યાસંકુલ-બપાડા મા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં માર્ગદર્શક, સંચાલક, પ્રિન્સિપાલ તેમજ શિક્ષક ગણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને સ્વામીજી ના જીવન ના અમૂલ્ય પ્રસંગો કે જે વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી છે એ જણાવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને સ્વામીજી માફક નીડરતા અને ધ્યાન પોતાના જીવન સાથે વણી લેવાની સલાહ આપવામાં આવી હતી.































































No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...