Monday, June 3, 2024
*વર્ષ-2023 સમગ્ર વર્ષની શાળાઓની તાલુકા..જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓની સિદ્ધિઓ...આ માત્ર એક ક્ષેત્ર કે માત્ર બોર્ડ પરિણામની PFD નથી...પરંતુ!* 👇🏻👇🏻👇🏻 👉🏻 *નવોદય* 👉🏻 *વિજ્ઞાન મેળો* 👉🏻 *ખેલ મહાકુંભ* 👉🏻 *ક્લાકુંભ* 👉🏻 *GK IQ* 👉🏻 *બોર્ડ પરિણામ* *વિવિધ સ્પર્ધાના માત્ર તાલુકા..જિલ્લાના જ નહીં પરંતુ રાજ્ય કક્ષા સુધીની વિજેતા લિસ્ટની યાદી છે...!* 👉🏻 *અમે કહેતા હતા...કહીએ છીએ અને કહેતા રહીશું...આ શાળા માત્ર એજ્યુકેશન જ નહીં..પરંતુ The best એજ્યુકેશન સાથે સ્કિલ અને કેળવણીનો સર્વોપરી તીર્થ છે....અમે માત્ર પોસ્ટરમાં લખતા જ નથી...સાબિત કરી પણ બતાવીએ છીએ...!* 🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻 *આપણું શિક્ષાધામ* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment