Thursday, June 20, 2024

21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ જેની ઉજવણી જય જનની વિદ્યા સંકુલ બપાડામાં અતિ ભવ્ય રીતે કરવામાં આવી. આ કાર્યક્રમ માનનીય તળાજાના મામલતદાર શ્રી રાજુભાઈ ગોહિલ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ તથા તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાઇલ્ડ લાઇફ રાજુભાઈ ઝિંઝુવાડીયા સાહેબ તથા શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા તેમજ રમેશભાઈ કોરડીયા તેમજ સંચાલક શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 













































































































No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....