Friday, March 8, 2024
સુંદર કાંડ આજે જય જનનીના વિદ્યા સંકુલ બપાસરા ખાતે 1700 બાળકોએ સુંદરકાંડ કરી રચો ઇતિહાસ ધોરણ 10 અને 12 ના બાળકોને બોર્ડની પરીક્ષા 11 તારીખથી શરૂ થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના એસ.એસ. સી અને એચ.એસ.સી ના બાળકોને પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મળે એ હેતુસર હનુમાનજી દાદા ની ઉપાસના 1700 બાળકોએ કરી આ સુંદરકાંડ 45 મિનિટ સુધી ચાલ્યો અને તે સમય દરમિયાન બધા જ બાળકોએ પોતાની ભાવના છે તે વ્યક્ત કરી અને સુંદરકાંડનું પારાયણ સાથે કર્યુ..
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment