જય જનની સાયન્સ સ્કુલમાં તારીખ 25/02/2024ના રોજ બુદ્ધિ કૌશલ્ય કસોટી(TST)નું આયોજન થયું. જેમાં આજુ-બાજુના કુલ 59 ગામના ધોરણ 8ના કુલ 702 બાળકો અને ધોરણ 10ના કૂલ 230 બાળકો કુલ 932 બાળકો બુદ્ધિ કૌશલ્ય કસોટી(TST) આપી. જેમાં ગામ મૂજબ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી, આ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાથે સાથે આ બાળકોને નાસ્તાનું આયોજન કર્યું. તેમજ શાળામાં વિશાળ 3 લેબ સાથે લેપટોપ લેબ અને શાળાની મુલાકાત આ બાળકોએ લીધી હતી.
No comments:
Post a Comment